અમારા વ્યાપાર અને નોકરી પાનાં પર તમે કર્મચારીઓ અને નોકરી શોધનારાઓ અને ધંધાના માલિકો અને મેનેજરો માટે અંગ્રેજીમાં વધુ માહિતી મેળવી શકો છો.
જો તમારે તમારી ભાષામાં વધુ માહિતીની જરૂર હોય તો, તમે ટીસ નેશનલને 131 450 પર ફોન કરીને દુભાષિયાની માંગણી કરો અને પછી બિઝનેસ વિક્ટોરિયાને 13 22 15 પર જોડી આપવા કહેશો.
Reviewed 16 March 2022